Shantanu Siddharth Chhaya
Step into an infinite world of stories
Romance
*ટ્રુથ બિહાઇન્ડ લવ એક રસપ્રચુર પ્રેમ અને રહસ્યમય વિષયની નવલકથા છે.*
આ નવલકથામાં મુંબઇ માયાનગરીમાં રહેતી બે બહેનો જે ટ્વિન્સ (જોડિયા) છે બંને એક સરખી જ દેખાય છે. એકને થાય છે પ્રેમ. પ્રેમમાં પાગલ કપલ એકમેકને વચન આપે છે. એક નબળી ક્ષણે એવી ઘટના બને છે અને એક ટ્વિસ્ટ આવે છે. પંચતારક હોટલમાં બળાત્કાર....સ્મૃતિ ભ્રંશ. પછી રચાતી રહસ્યમય ઘટનાઓ છેક સુધી જકડી રાખશે. યુવતીઓને ભોળવી રમાતી રમત..શું સાચો પ્રેમ જીતશે કે મહોરું બનેલો પ્રેમ?.
© 2021 Storyside IN (Audiobook): 9789354341854
Release date
Audiobook: 1 May 2021
English
India